12 science physics IMP FOR 2024 BOARD up EXAM

 12 science physics IMP FOR 2024 BOARD EXAM 


MARCH 2024


  D


  13: ન્યુક્લિયસ


  22727


  Question Type: 2/4 Marks


  1) ન્યુક્લિયસનું પરિમાણ સમજાવી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર જણાવો.


  2) ન્યુક્લિયસની દળક્ષતિ સમજાવીને બંધનઊર્જાનું સત્ર મેળવો.


  3) ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા E., વિરુધ્ધ દળાં નોંધપાત્ર મુખ્ય લક્ષણો જણાવો.


  ખનાં


  (4) ન્યુક્લિયર બળની લાક્ષણિકતા જણાવો.


  (5) ન્યુક્લિયર ઊર્જા શું છે ? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ઉદાહરણ આપે


  6) ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું ? કેટલીક ન્યુક્લિયર સંલ્ સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો.


  उहाहरएा >>


  13.1, 13.3


  સ્વાધ્યાય ≫


  13.1, 13.3, 13.4, 13.5, 13.7, 13.8, 13.    MARCH 2024


  12 : परमाणुओ


  21/27


  Question Type: 2/3 Marks


  1) ગેઈગર-માર્સ્ડનના a –કણ પ્રકીર્ણનનો પ્રયોગ વર્ણવી તેના પરિણામો ચર્ચો. અને રૂધરફર્ડની દલીલો જણાવો.


  2) પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ઊર્જાના સૂત્ર મેળવો.


  3) રૂધરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ જણાવી, બોહરના અધિતર્ક (સ્વીકૃતિ) જણાવો અથવા બોહરનું પરમાણુ મોડેલ સમજાવો. બોહર મોડેલ પરથી પરમાણુના ઈલેકટ્રોનની n ર્મ


  6 કક્ષીય ત્રિજ્યા અને n મી કક્ષીય ઊર્જાનાં સુત્રો લખો.


  4) પરમાણુમાં ઇલે. તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઈઝેશન સમજાવો.


  5) બોહરના મોડેલની મર્યાદાઓ જણાવો.


  ઉદાહરણ >>>


  12.2, 12.3, 12.4


| 11: વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ


20/27


Question Type: 2/3 Marks


MARCH 2024


1) ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો.


2) ફોટો ઇલેક્ટ્રીક અસર માટે પ્રકાશની તીવ્રતાની તથા વિધુતસ્થિતિમાનની ફોટો ઇલેક્ટ્રીક પ્રવાહ પર થતી અસર સમજાવો.


3) ફોટોઇલેક્ટ્રીક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને અવલોકનોનો સારાંશ જણાવી તરંગવાદની નિષ્ફળતાઓ સમજાવો.


(4) આઈન્સ્ટાઈનની. ફોટો ઇલેક્ટ્રીક અસર સમજાવી આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મેળવો અન સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનો સંબંધ જણાવો.


ઉદાહરણ ≫


11.2, 11.3


સ્વાધ્યાય)))


11.1, 11.2, 11.4, 11.5, 11.7, 11.8, 11.9, 11.10, 11.11





.

.


















.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું